સમાંતર - ભાગ - ૨૩

(43)
  • 6.3k
  • 4
  • 2.3k

સમાંતર ભાગ - ૨૩ આગળના ભાગમાં આપણે જોયું કે ભૂતકાળમાં ઝલક અને નૈનેશ કેવી રીતે એકબીજાના ઓનલાઇન બેસ્ટ ફ્રેન્ડ બને છે અને જાણે અજાણે એકબીજાની સમસ્યાનું સમાધાન કરવામાં મદદ કરીને એમને એમના જીવનસાથીની વધુ નજીક લઈ જાય છે. એમના 'નો મેસેજ નો કોલનો' આજે ચોથો દિવસ છે. હવે આગળ... ***** "વિચાર્યું છે કાંઈ જીવન માટે, હવે હળવી છું , રાહ છે એ સમયની, પણ અત્યારે હળવી છું.! જોઈએ સમય શું બતાવે છે આવનાર પળોમાં, છોડ્યું હમણાં મેં એની ઉપર, હવે હળવી છું.! સમાંતર પાટા ઉપર જેમ ચાલે અહીં રેલગાડી, એમ ચાલી શકે જીવન, હા, હવે હળવી છું.!" સવારે રોજના સમયે