DESTINY (PART-28)

  • 2.2k
  • 828

સમય વિતવા લાગ્યો પણ પ્રેમ અડીખમ જેવો હતો એવોજ રહ્યો. ખરાબ સમય પણ એમની લાગણીઓને ઓછી ના કરી શક્યો. સમય સાથે સાથે મૂંઝાઈ ગયેલ જૈમિક પોતાની જાતને ઘરની ચાર દીવાલમાં કેદ કરી દે છે બસ એને એકજ પ્રશ્ન થાય છે કે મારો વાંક શું.....? દિવસ એવો પણ આવ્યો કે ઘરે મુંઝવણમાં બેઠેલ જૈમિકને જોઈ એક દિવસ એની મમ્મીએ એને પૂછ્યું બેટા......! હું જોઉં છું ઘણાં સમયથી તું પુસ્તકાલય જતો નથી કે ક્યાંય મિત્ર જોડે પણ જતો નથી કે ના કોઇ સાથે ફોન પર વાત કરે છે. બસ આખો દિવસ ઘરમાં જ