પરાગિની - 4

(33)
  • 4.3k
  • 2
  • 2.7k

પરાગિની – ૪ પરાગનાં કામ આપ્યા બાદ રિની કામ કરી થાકી જાય છે. રિની ડિઝાઈન્સ કરેલી ડ્રોઈંગ બુક્સ લઈને બબડતી બબડતી જતી હોય છે, સામેથી આવતા સમર સાથે તે અથડાઈ જાય છે. રિની ગુસ્સામાં બોલે છે, જોઈને નથી ચલાતું.??સમર- ઓહોહોહોહો.... શાંત..બ્યુટીફૂલ લેડી..! ફલર્ટ કરતાં રિનીને કહે છે.રિની- સોરી સોરી... કોઈ બીજાનો ગુસ્સો તમારી પર ઊતરી ગયો. આઈ એમ રીઅલી સોરી..!સમર- ઈટ્સ ઓકે.. આ ગુસ્સાનું કારણ પરાગ શાહ છે ને??રિની- હા, એકદમ સાચું... ખબર નહીં પોતાની જાતને શું સમજે છે..! તેને કોઈ છોકરી સાથે વાત કરતા જ નથી આવડતું અને પોતાને બોસ કહે છે.. હંમહ..! મોં બગાડતા રિની બોલે છે.સમર- ના, ના હવે દિલને