હમેં તુમસે પ્યાર ઇતના - 4

(18)
  • 3.8k
  • 2
  • 1.8k

પ્રકરણ- ચોથું/૪સીસીડી માંથી છુટ્ટા પડ્યા પછી મેઘનાને સડન્લી સૌથી પહેલો વિચાર એ આવ્યો કે..લલિતએ આ રીતે પબ્લિક પ્લેસમાં અને તે પણ મેઈન રોડ પર પીછો કરવાની સ્ટાઈલમાં તેની જોડે કયારે’ય વાત નહતી કરી. અને આજે મેઘનાને લલિત કંઇક વધુ જ ઈમોશનલ લાગ્યો. પણ પછી બીજી જ પળે ફાલતું જેવા લાગતાં વિચારોને દિમાગમાંથી હાંકીને શોપિંગ કરવામાં વ્યસ્ત થઈ ગઈ. મેઘના સાથેના પરિચયમાં આવ્યાં બાદ પહેલી વાર લલિતને આ મુલાકાત દરમિયાન મેઘનાએ વિનોદવૃતિની આડમાં કરેલા કટાક્ષના કાંટા કયાંય સુધી લલિતના ઝમીરને ખુંચતાં રહ્યાં. તે છતાં લલિતને મેઘના પ્રત્યે સ્હેજ પણ દ્વેષભાવ નહતો ઉદ્ભ્વ્યો. પણ, મેઘનાના કેટલાંક ગર્ભિત શબ્દોથી લલિતને ઊંડે ઊંડે