દિલ કા રિશ્તા A LOVE STORY - 41

(33)
  • 5.6k
  • 1
  • 2k

ભાગ - 41 (આગળ જોયું કે રોહન તેજલ ને પ્રોપોઝ કરે છે તેજલ એનું પ્રપોઝલ સ્વીકારે છે અને બન્ને ખૂબ જ ખુશ હોઈ છે રોહન પોરબંદર છે તેજલ પણ આવી જાય પછી ઘર ના ને વાત કરી દેશે અને પછી એની ભાવિ જિંદગી ના સુનહરા સપના જોવે છે પણ ત્યાં દરવાજો ખખડયો કોઈ અણગમતા સમાચાર એ દરવાજે દસ્તક આપી હવે જોઈએ આગળ ) બન્ને પોતાની જીંદગી ના રંગીન સપના જોવા માં મશગુલ હતા ત્યાં દરવાજો ખખડયો રોહન ની ઈચ્છા ન હતી પણ દરવાજો ફરી