જીવન સંગ્રામ 2 - 21

  • 2.3k
  • 1
  • 1.1k

પ્રકરણ 21 આગળ આપણે જોયું કે રાજન અને આર્મી ટીમે આંતકવાદીઓના ગામનો ખાત્મો બોલાવી દીધો.જ્યારે પરમાનંદ અને એમની ટીમને પાકિસ્તાની આર્મીના જવાનો પકડે છે.... હવે આગળ..... (પાકિસ્તાની આર્મીની ભાષા હિન્દી હોય છે.પણ અહીંયા સરળતા ખાતર એમની અને ગુરવિંદરજીની ભાષા ગુજરાતીમાં જ લખું છું.) "તમે ક્યાંથી આવી ચડ્યા.અમે આજુબાજુ જોઈને જ ચાલતા હતા.તમે ક્યાંય દેખાતા તો ન હતા." કમલે પાકિસ્તાની આર્મીના જવાનોને વાતોમાં ફસાવવાનું ચાલુ કર્યું. "તમને જણાવવું જરૂરી નથી સમજતા.. જો તમારા જેવા બધા આમ છૂપી રીતે અમારા મલકમાં આવી જાય તો અમે શું માખીઓ મારવા અહીંયા આંટા મારીએ છીએ." "હા એ સાચું પણ તમારી કામગીરી કાબિલેદાદ માંગી લે તેવી છે.અમે