મિ.નેહા ઘરે એક પેકેટ આપ્યું તે ખોલતા જ તે ગભરાઈ ગઈ અને પોલીસ વિભાગમાં કોલ કર્યો. પોલીસ અધિકારીઓએ મહિલાના ઘરે પહોંચી ગયા તેમને જોઇને કંઇ જ સમજમાં આવી નહોતું રહ્યું કે આ પાર્સલ મા આંગળીઓ કેમ મોકલવામાં આવી છે. કોને મોકલી છે? આ પાર્સલ ને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યુ. પોસ્ટ મોર્ટમ દ્વારા પણ આ ગુત્થી ઉકેલાય એવું લાગતું નહોતું. આ કેસ ક્રાઈમ ઇસ્પેક્ટર દિગ્વિજયસિંહને સોપવામાં આવ્યો. તેમના માટે આ મામલો પેચીદો હતો કેમકે આ મામલો પોસ્ટ મેન સુધી જ રોકાઈ ગયો તેમના બયાનમાં એવું બહાર આવ્યું હતું કે અમારું કામ ચિઠ્ઠી ઓ પાર્સલ, પેકેટ વગેરે અલગ કરી તેમના ઘર