રેવા..-ભાગ-૧૨

(45)
  • 6k
  • 4
  • 2.1k

અને રેવા ફરી સતત એની સાસુના ખ્યાલમાં ખોવાયેલી રહી.. અને રાત્રે સાગર જોડે કલાક સુધી વાત ચાલતી હોવાથી રેવાએ હવે પાર્લરની જોબ છોડી દીધી અને એ પોતાના શરીરનું વધુ ધ્યાન રાખતી થઈ ગઈ કારણકે સાસુએ કહ્યું માટે રેવાના મનમાં એ વાત ઘર કરી ગઈ હતી.. "અને બે દિવસ પછી ફરી રેવાએ સાગરને ફોન પર પૂછ્યું સાગર તું અને મમ્મી હવે કયારે અહીં આવવાના છો ?"રેવાની વાતનો જવાબ આપતાં સાગરે કહ્યું રેવા મમ્મીએ હમણાં આવવા માટે ના કહી છે. કારણકે હવે નવરાત્રીને પંદર દિવસની વાર છે તો મમ્મીએ કહ્યું આપણે નવરાત્રી પર જઈએ તો રેવાને