અનંત નામ જિજ્ઞાસા. - ૯

  • 3.7k
  • 972

( ગઈ કાલે )[ આદિત્ય દેવાંગી ને ધનરાજ સાથે વાત કરવા માટે માનવે છે.સંજય અનંત ને પાયલ સાથે સરખી રીતે વાત કરવા નું કહે છે.] હવે આગળ.પાયલ : યસ...સર..અનંત : યહી ઉમીદ થી તુમસે...પાયલ : જી ?અનંત : તમારા પિતાશ્રી સાથે વાત થઈ મારી...પાયલ : મે એમને કઈ નથી કીધું ... ( અનંત પાયલ સામે જોઈ રહ્યા હોય છે.)અનંત : ઓહ..તોહ અચાનક mr. Sanjay ને રાત્રે સપનું આવ્યું..નઈ...પાયલ : હા...અનંત : બોવ ગુસ્સો આવે છે ને મારા પર... પણ એક વાત કવ.. થોડો ગુસ્સો બચાવી ને રાખ... because હું તને બીજા મોકા આપીશ ગુસ્સે થવાના...પાયલ :