મારા ઇશ્કનો રંગ - પ્રકરણ 16

(12)
  • 3.4k
  • 1
  • 1.2k

રિધિમાં નીતિનની નજીક આવી અને સ્માઈલ કરી, પણ નીતિનનો કોઈ પ્રતિઉત્તર નહિ, એ તો સ્થિતપ્રજ્ઞની જેમ બેઠો રહ્યો. "સર બેસવાની રજા છે?" નીતિનનો પ્રતિભાવ ન મળતા રિધિમાંએ પૂછ્યું. "રિધિમાં આ ઓફિસ નથી, કે તમે મારી મંજૂરી માંગો છો. તમે એ ઓફિસમાં પણ ક્યાં માંગો છો?" નીતિન આજે બધું પૂરું કરવાના મૂડમાં હતો. તેમ છતાં રિધિમાંના હાથના પાટા સામે જોઈ કીધું, "કઈ નહિ, જવા દો. બેસો." "સર તમે મને અહીં બોલાવી, કઈ ખાસ કારણ?" રિધિમાંએ બેસી પાણીનો ઘૂંટ ભરતા કહ્યું. નીતિન થોડીવાર વિચાર કર્યા બાદ, "શુ ખાશો તમે?" "સર મને ભૂખ નથી. તમારી વાત કહેશો તો જ સારું" "રિધિમાં આ રેસ્ટોરન્ટ