LOST IN THE SKY - 12 - Last part

  • 4.2k
  • 1.4k

આગળ ના ભાગ માં આપણે જોયું કે, "અનોખી, મારી બધી જવાબદારી તને આપું છું. માનવ ટન્સ બધું સમજાવી દેશે. હવે જિંદગી નો છેલ્લો સમય હું પોતાનાઓ સાથે વિતાવવા માંગુ છું. હું મારુ એ પહેલા એક વાર મને મળી જજે. માનવ, તારા ભરોસે છે હવે મારા સપના. તૂટવા ન દેતો." પ્રેયસી બોલી. માનવ અને અનોખી એ હામી ભરી અને દિલાસો આપ્યો અને ફોન મુક્યો. હવે આગળ, PART-12 “LOST IN THE SKY”આરવ, આરોહી અને પ્રેયસી એકબીજા ને ભેટી ને ખુબ રડ્યા . પ્રેયસી આજે મુક્ત થઇ ગઈ. તેની દીદી નું સપનું તેના બાદ પણ રહેશે એનું સુખ. પોતાના સૌથી નજીકી મૃત્યુ માં તેની સાથે હોવાનું સુખ. 'ને