તરસ પ્રેમની - ૫૮

(58)
  • 5.5k
  • 9
  • 1.9k

રજત:- "તો મને આટલી જલ્દી કેમ મોકલી દે છે?મારે તો ઘરે નથી જવું."મેહા:- "ઑકે ફાઈન."રજત મેહાના ચહેરાને જોઈ રહ્યો. મેહા:- "શું જોય છે રજત?""તને જોઉં છું પણ આ તારા વાળ બહુ ડિસ્ટર્બ કરે છે. તારી લહેરાતી લટોને જરા કાબૂમાં રાખ. તારી આ રેશમી લટો મને ઘાયલ કરે છે." એમ કહી રજતે મેહાના વાળ સરખાં કર્યાં. રજતે મેહાની કમર પકડી નજીક ખેંચી અને મેહાના બાવડાં પર હાથ ફેરવતો રહે છે. રજતની હથેળીનો હૂંફાળો સ્પર્શ થતાં જ મેહાને બેટર ફીલ થાય છે. મેહાથી આપોઆપ રજતના ખભા પર માથું મૂકાઈ જાય છે. રજત:- "રાત બહું થઈ ગઈ છે અને થોડીવાર અહીં બેસીશ તો તને ઠંડી લાગી