કવ સુ સાંભળો તો..?

  • 5.3k
  • 1
  • 1.3k

"કવ સુ સાંભળો તો..! આ જુવોને, આ લોકોને દર શનિરવિ ક્યાંક ને ક્યાંક જવું જ હોય ! બને જણા નોકરી કરે છે તો, થોડી બચત કરે તો સારુ અત્યારે તો પછી, મોટી ઉંમરે, એને જ ઉપયોગમાં, આવશે ! ક્યાંક ને ક્યાંક ફરવા ઉપડી જ જાય છે !"સમજુબેને એનાં પતિ પાસે, દિકરા-વહુની ગેરહાજરીમાં, પોતાના પતિ, નવલભંઈને ફરીયાદ કરી !નવલભંઈએ કહ્યું, તારી" વાત તો ખોટી નહિ જ હોય ! ( પોતે એક સફળ પતિ હતાં, એની સાબિતી !) હા પણ હુ વિચારતો હતો કે મારા પેન્શનનું, આવતાં મહિને એરિયસઁ આવવાનું છે , ચાલને, આપણે બને, કાશ્મીર કે હરિદ્વાર. જયએ !"સમજુ