બાજુ માં રહેતો છોકરો... ભાગ -૭

  • 3.7k
  • 1
  • 1.1k

શિવમ્ મે સોહમ ને ફોન કર્યો કે સવારે આપણે બધાં ‌‌મેહસાણા વોટરપાર્ક માં જવાનું નક્કી કર્યું છે. તો સવારે તું તૈયાર રહેજે,ને એક ફોર વિલ્લગાડી બુકિંગ કરાવી છે. જે લયને જવાનું છે.ને તારે ગાડી. ચલાવાની છે. માટે તું જલ્દી આવજે ને હા સેજલ ને એની ફ્રેન્ડ પણ આવાની છે. સોહમ ખુશ થઈ ગયો છે. કે શિલ્પા પણ આવાની છે. "સોહમ શિલ્પા ને ફોન કર્યો કે સવારે આવાની છે. વોટરપાર્ક માં પણ શિલ્પા નો ફોન લાગતો નથી‌..!! સોહમ સવારે‌ વહેલાં ઊઠી ને પણ ફોન કરે છે. પણ શિલ્પા નો ફોન જ,નથી લાગતો હવે સોહમ ની બેચેની વધી રહી છે.થોડી થોડી વારે