વન એન્ડ હાફ કેફે સ્ટોરી - 10

  • 3.5k
  • 1
  • 1.2k

વન એન્ડ હાફ કેફે સ્ટોરીAnand|10|“ડેર આપે છે મને એમ...આનંદ ને ડેર...એમ...” ચા ના નસામા હુ થોડો લંબાઇને બેઠો છુ.“હા તમને જ હો...અકડુ.” એને ગુસ્સામા હોઠ બીડાવીને કહ્યુ.“આનંદ હંમેશા એના અંતરના આનંદમા જ રહે છે. બાય ધ વે. એને દાદાગીરી કરવાની ટેવ છે.” મારાથી ખબર નહી કેમ બોલાઇ ગયુ. હવે મારો ડર ક્યાં ગયો એજ ખબર નથી.“હા તો...મારા જેવી કોઇ મળી નહી હોય આજ સુધી.”“દીવ પહોંચી ત્યાં સુધીમા ખબર પડી જશે કોણ કોના મનનુ ધાર્યુ કરે છે.” એણે મારી સામે નજર તાકીને કહ્યુ. “ઓકે.” એને મોટેથી ચીડાઇને કહ્યુ. મને થયુ આને અને રીયાને કોઇ શરતે મળવા ન દેવાય જો મારે જીવવાની ઇચ્છા હોય