ખાલીપો - 5 (પહેલો પહેલો પ્રેમ)

  • 3k
  • 1.4k

મને ઊંઘ આવતી ના હતી.મારો પહેલો પ્રેમ મને સુવા દેતો ન હતો. પ્રેમમાં સાલું એવું કંઈક છે જે દુનિયામાં ક્યાંય નથી. કોઈને પ્રેમ કરવો એ દુનિયામાં સૌથી અઘરી કળા છે. ક્યારેક એવું લાગે કે પ્રેમ વગર આ દુનિયામાં કાંઈ નથી દુનિયા જ નક્કામી છે. આ દુનિયા પર માણસજાત 100 વરસ કાઢી શકે છે તો એનું કારણ છે પ્રેમ ! પ્રેમ વગર માણસ ગમે ત્યાં ભટકી લે અંદરથી એક અધૂરપ લાગે જે ક્યારે પણ પુરી ના થાય. માણસ એક વખત દિલથી પ્રેમ કરી લે તો ભવ તરી જાય. હું થોડીવાર ગેલેરીમાં ઉભી રહી. એક અજાણ્યો છોકરો ક્યારનો શેરીમાં બાઇક લઈને આંટા