મન : સંબંધ મિત્રતા નો - 7

  • 5.3k
  • 1.7k

"તમે મને યાદ કર્યા આજે સૂરજ કંઇ બાજુ ઊગ્યો હતો" નિયા ફોન ઉપાડતાં જ બોલી. "સોના વિડિયો કૉલ કરીએ પ્લીઝ આજે નાં નઈ કહેતી. નેટ ઓન કર." નિયા નેટ ઓન કરી ને બેસી હતી. "સોના કેમ છે? અમારી યાદ આવે છે તને કોઈ વાર?" "જાનું દી યાદ તો આવે છે પણ ભૂલી જાવ ફોન કરવાની" નિયા બોલી. "અરે સોના બેટા કેમ છે? ક્યારે આવે છે ઘરે" "મઝા માં છું ફોઈ. તમે કેમ છો. હવે તો આવીશ ને સગાઈ માં" "હા જલ્દી આવજે. ધ્યાન રાખજે તારું " "સોના તારા ગાલ ખેંચવાનું મન થયું છે. જો કેટલા મસ્ત થયા છે રસગુલ્લા જેવા."