રિયલ સ્પાઇસ

  • 3.9k
  • 1.2k

છેલ્લા એક અઠવાડિયામાં માધવ સોસાયટી માં ત્રણ દિવસથી ચોરી થઈ રહી હતી. ગેટ પર વોચમેન સવારે હંમેશા બેભાન જોવા મળતો હતો. સોસાયટી ના રહીશો એ પોલીસ સ્ટેશનમાં પણ તેની એફઆઈઆર નોંધાઈ. સોસાયટી ના કમિટી પણ આના નિરાકરણ માટે ભારે પ્રયાસ કરી રહી હતી. સમિતિ અને અન્ય લોકોની દરરોજ બેઠકો બોલાવવામાં આવી રહી હતી. આ ઘટના પર પોલીસ પણ તપાસમાં લાગી ગઈ હતી. જેમના મકાનમાં ચોરી થઈ છે તે તમામ લોકો પાસેથી પોલીસે તેનું નિવેદન લીધું હતું. પછી તેણે વોચમેનને પૂછપરછ શરૂ કરી. વોચમેનને પૂછતા જણાયું કે તેની રાત્રે ઊંઘ આવી ગઈ હતી અને પછી જ્યારે તે સૂતો હતો ત્યારે અચાનક