હું અને મારા અહસાસ - 12

  • 4.3k
  • 1
  • 1.4k

હું અને મારા અહસાસ 12 હોઠ પર વાત આવી ને અટકી ગઈ કેમ?આંખ માં તોફાન આવી અટકી ગયું કેમ? ********************************************************* હૈયા ની વાત હોઠો પર આવી ગઈ,ના કહેવાની વાત પણ કહેવાઈ ગઈ. ********************************************************* હોઠો ની લાલી એ હૈયું લૂંટી લીધું,આંખો જ્યાં મળી હૈયું ચોરી લીધું. ********************************************************* છાની વાતો હોઠો પર આવી ગઈ,હૈયા એ આજે ગદ્દારી કરી હતી. ********************************************************* જ્યારે હૈયા ની વાત હોઠો પર ના આવે,ત્યારે આંખો માં તે સ્પષ્ટ વંચાતી હોય છે. ********************************************************* આંખો માં હા હોય,હોઠો પર ના હોય,ત્યારે લોચો સમજવો,અને તે છે પ્રેમ. ********************************************************* તારા ભાગ નો વારસો છે,"માં" નું અમૂલ્ય વ્હાલ. ********************************************************* નવરાશ ઉધાર મળે છે?વપરાશ