સંબંધોની કસોટી - 2

  • 2k
  • 716

સવારે છ વાગે નીલનાં મોબાઇલમાં એલાર્મ વાગ્યું. નીલ સફાળો પલંગમાં બેઠો થઈ ગયો અને વિચારવા લાગ્યો કે ફાઈનલી આજે એ નેત્રાને મળશે અને કૉલેજ જવામાં થોડું પણ મોડુંનાં થાય એના માટે એ આજે વહેલો ઉઠ્યો. 'ઓકે.. નીલ મહેતા.. ચલો હવે ફટાફટ રેડી થઈ જાઓ ', નીલ મનમાં બબડ્યો અને બાથરૂમ માં ગયો. બ્રશ કરતા કરતા તે અરીસામાં જોઈને બોલ્યો, "નીલ... કૉલેજ ખાલી નેત્રાને જોવા માટે નઈ ભણવા માટે પણ જાય છે, સો ફર્સ્ટ પ્રીયોરીટી ઇઝ યોર સ્ટડી ઓકે..હમમ ગુડ બૉય. " નાહ્યાં પછી નીલએ સાત વાર કપડાં બદલ્યા અને છેવટે ડાર્ક બ્લ્યૂ કલરનું એમાં વ્હાઇટ સ્ટ્રીપ્સ