અજાણ્યો શત્રુ - 19

  • 3.5k
  • 2
  • 1.2k

છેલ્લે આપણે જોયું કે રાઘવ વિરાજ અને જેકને વિલા પર રવાના કરે છે, તથા પોતે મિલીના ફ્લેટ પર રોકાઈ જાય છે. હવે આગળ...... ****** વિરાજ અને જેકના ગયા બાદ રાઘવ ફરી સોફા પર ગોઠવાય છે.ઘડિયાળ અત્યારે વહેલી સવારના સાડા ત્રણનો સમય બતાવતી હતી. કમરામાં તથા બહાર એકદમ નીરવ શાંતિ હતી, બહારથી થોડી થોડી વારે શેરીનાં કૂતરા ભસવાનો અવાજ આવતો હતો. એ સિવાય ક્યાંય કોઈ હલચલ નહતી. પરંતુ કમરામાં હાજર ત્રણેય લોકોના મગજમાં ધમાંસાણ મચ્યું હતું. રાઘવને લાગતું હતું, હવે મિલી પાસેથી કોઈ ખાસ ફાયદો મળશે નહીં, સિવાય કે અંદરના કામકાજની કોઈ નાની મોટી માહિતી મળી રહે. માટે તેણે હવે મેરી