ધ કોર્પોરેટ એવીલ - પ્રકરણ-12

(111)
  • 7.3k
  • 8
  • 4.4k

ધ કોર્પોરેટ એવીલ પ્રકરણ-12 નીલાંગ અને નીલાંગી ઓફીસથી છૂટીને ગ્રાંટ રોડ સ્ટેશને ભેગાં થયાં એકબીજાનાં મોબાઇલ જોયા... નંબરની આપણે થઇ ગઇ કોલર ટયુન સેટ કર્યો અને મોબાઇલ ને રીંગ કરી કનફર્મ કરીને વડાપાઊં અને વડા મંગાવ્યાં. બંન્ન જણાંએ ગરમાગરમ વડાપાંઉ લીલી ચટની અને લાલ મસાલા સાથે ખાધાં અને નીલાંગ બોલ્યો "વાહ મજા પડી ગઇ યાર અને એણે પૈસા ચૂકવી દીધા અને બાજુમાંથી અમુલ પાર્લરમાંથી બે બોટલ કેશરીયા દૂધ ઠંડુ મીઠું લાવ્યો અને બંન્ને જણાએ પીધું. નીલાંગીએ કહ્યું હવે મારું તો પેટ જ ભરાઇ ગયુ ઘરે જઇને ખાવાની જાણે જરૂર જ નહીં પડે એટલો પેટમાં ભાર થઇ ગયો મને. નીલાંગે કહ્યું મને