પ્રેમદિવાની - ૭

(24)
  • 4.6k
  • 3
  • 1.6k

ઉમર કાચી હતી, પણ પ્રેમ પરિપક્વ હતો;ગફલત પાકી હતી, પણ ખુલાશો બાકી હતો;હૃદયની લાગણી હતી, પણ આંખે દુઃખનો દરિયો હતો;દોસ્ત! અમનની એ પ્રીત હતી, પણ મીરાંએ ઝેરનો ઘૂંટડો પીધો હતો!હજુ અમન અને મીરાં વચ્ચે થયેલ ચર્ચા બંને પરિવાર સુધી સ્પષ્ટ રૂપમાં આવી નહોતી, અને બંને કાચી ઉંમરે હોય પરિવારના સભ્યોને એવી કોઈ ગંધ પણ નહોતી કે શું ચાલી રહ્યું છે મીરાં અને અમનના મનમાં? પણ શેરીએ અને ગામમાં એવી ચર્ચાએ વેગ પકડ્યો હતો કે, 'અમનએ ઝમ્પલાવ્યું એનું કારણ મીરાં જ હોય! છતાં મીરાં હોસ્પિટલ જાય છે, કંઈક દાળમાં કાળું છે.' આવી વાત અમનના પરિવાર સુધી પહોંચી હતી. પણ પરિવાર ડૉક્ટરએ