સમય નું સંચાલન વિભાગ - 2

  • 14.2k
  • 1
  • 4k

સમય નું સંચાલન, વિષય અઘરો છે પણ એ આપણે કરી શકીયે, સમય ની કિંમત એને પૂછો કે એક વરસ નું મૂલ્ય કોઈ એવા હોશિયાર વિદ્યાર્થી ને જયી ને પૂછો કે જે માંદગી અથવા એવા કોઈ આકસ્મિક કારણો ને લીધે બોર્ડ ની પરીક્ષા ના આપી શકતો હોય. એક મહિના નું મૂલ્ય કોઈ એવી માતાને જયી ને પૂછો કે જેને premature ડિલિવરી વડે એક મહિનો વેહલા બાળક ને જન્મ આપ્યો હોય. એક અઠવાડિયા નું મૂલ્ય કોઈ માતૃભારતી કે સામયિક ના તંત્રી ને જયી ને પૂછો કે જેના સાપ્તાહિક નું PUBLICATION અઠવાડિયું મોડું થયું હોય. એક દિવસ નું મૂલ્ય કોઈ એવા મજૂર કે કારીગર ને જઈ ને પૂછો કે જેને કોઈ