જગલો જાસૂસ

  • 3.3k
  • 1
  • 1k

જગલો જાસૂસ આ વાર્તા મારી તદ્દન કાલ્પનિક હોવાથી એને વાસ્તવિકતા સાથે કોઈ નિસબત નથી.. વાર્તા જાસૂસી પાત્ર જગલો થોડું "હાસ્યાસ્પદ" પણ છે..અને વાર્તા પણ રહસ્યમય છે.. જેને કેસ સોલ્વ કરવા કરતાં બગાડવામાં વધુ કુખ્યાતી મળે છે.. વધુ રાહ ન જોતા આગળ વાર્તા વધારીએ તમને મજા આવશે.. આગળ વાંચો.. મુખ્ય પાત્ર : જગલો જાસૂસ અને એની સેક્રેટરી દિયા અને અન્ય પાત્રો (મિથુનસર, મહેબૂબ ભાઈ ) પાત્ર પરિચય : એક નાનકડા શહેર વિસનગરની પોળ વિસ્તારમાં રહેતો જગદીશ ઉર્ફે જગલો એની જીવનની રમુજી વાતો ને લીધે પ્રખ્યાત હતો. પ્રોફેશનલી એ હતો જાસૂસ.. ના...ના .. જેમ્સ બોન્ડ નહીં.. પણ એમની હરોળમાં કદાચ છેલ્લા નમ્બરે