મને મંગળ છે

  • 3.2k
  • 934

‍ સાંજ સુધીમાં હું ઘરે પહોંચી ગઈ હતી પરંતુ મન તો હજુ સુધી કોર્ટમાં થતા લક્ષ્મીના સવાલો અને લક્ષ્મીએ કરેલા ખૂન કેસમાં વધુ મન ઉચાટ ભર્યું હતું. મનમાં ઘણા વિચારો સાથે ઘરે આવી હતી અને હજુ પાણીનો ગ્લાસ હાથમાં આપતા શ્રધ્ધા બોલી મમ્મી આજ કેમ ઉદાસ છે? કોઈ કેસ નો ચુકાદો ન્યાય પૂર્ણ નથી થયો? ત્યારે મેં શ્રધ્ધા ને મારી બાજુમાં બેસાડી અને એનો હાથ મારા હાથ લઈને કહ્યું શ્રધ્ધા આજ હું ચુકાદો આપીને આવી નથી પરંતુ ઘણા બધા સવાલોનો ગાંઠડો સાથે લઈ આવી છું. આજ એક ખૂનનો કેસ હતો અને આરોપીએ ગુનોહ કબૂલ પણ કર્યો હતો પરંતુ