મીઠો વિરહ

(15)
  • 2.6k
  • 520

" અરે ક્યાં ખોવાઈ ગઈ , મહેક?" - ચાહતે મહેકને જરાક ઢંઢોળીને કહ્યું. " હા....કઈ નહિ!" મહેકે જબકીને કહ્યું જાણે એને કોઈ સૂઝ જ ના હોય. " અરે તને કહું છું." " કઈ નહિ, બોલ શું કહેતી હતી?" મહેકે વાતમાં રસ પડ્યો એમ કહીને પૂછ્યું. " ચાલને આવવું નથી નીચે બ્રેક છે તો?" " ના તું જા મારો આજે મૂડ નથી." ઓફીસમાં રોજનો નિયમ એમનો જમીને નીચે ચાલવા જાય અને મગજ હળવું કરી આવે. કામની વ્યસ્તતા માં પણ ટાઈમ કાઢીને રોજ જ નીચે જવાનો એમનો નિયમ આજે તૂટી જશે