Big Fish - 3

  • 3.1k
  • 894

આપણે જોયું કે જેમ્સના શહેર એનાબેલા માં એક રાક્ષસ આવ્યો હતો. તેણે શહેરમાં ખૂબ ઉથલપાથલ મચાવી હતી. તેનો ઉકેલ મેળવવા બધા શહેરીજનો બેર પાસે ગયા. બેર કોઈપણ લડાઈ-ઝઘડો ન ઈચ્છતા હોવાથી તેમણે કહ્યું કે આ મુશ્કેલીનો હલ આપણે વાત કરીને લાવીશું.હવે આગળ... પરંતુ એ રાક્ષસ થી વાત કરવું એટલું સહેલું નહોતું. કોઈ પણ આગળ ન આવ્યું તેની સાથે વાત કરવા. પછી મેં કહ્યું હું એની સાથે વાત કરીશ અને હું એ રાક્ષસ ની સાથે વાત કરવા ગયો . તે રાક્ષસ તેની ગુફા માંથી બહાર આવ્યો ત્યારે તે બહુ વિશાળ હતો.મેં તેને કહ્યું કે તું મને ખાઈ શકે છે