રાધા ઘેલો કાન - 23

(11)
  • 4.3k
  • 1.3k

રાધા ઘેલો કાન : 23 (કિશનના લગ્નની વાત ) ના.. ના.. તુ મારાં ગામમાં આવી છે એટલે તુ બોલ.. અંજલી પાછું એની તરફ જ સંકટ ઢોળે છે.. ઓકે.. ચલ તારી પસંદનું મંગાવી લે કઈ પણ.. એમ? મેં તો સાંભળ્યું હતું કે આપડી પસંદ એક જ છે.. અંજલીએ કટાક્ષમાં રાધિકાને જવાબ આપ્યો અને હસવા લાગી.. ઓહ કઈ રીતે? રાધિકાએ આશ્ચર્યથી પૂછ્યું.. કેમ તને નથી ખબર? અંજલીએ સામે પ્રશ્ન કર્યો.. " કઈ ની છોડ.. બે કટીંગ મંગાવી લવ છું.. " અંજલીએ વેઈટર સામે જોતા રાધિકાને કહ્યું.. " હા મને તો બવ ગમે છે ચા.." રાધિકા બોલી.. " ઓહો તને પણ?? " અંજલીએ