ભાગ: 7 ૐ(આગળના ભાગમાં જોયું કે પ્રિયા નીયાને તેનાં પ્રેમનો અહેસાસ કરાવે છે, નીયા વિરાજને વેલેન્ટાઇન-ડેની રાત્રે ડિનર પર લઇ જવાનો પ્લાન બનાવે છે, વિરાજ નીયાને તેનાં બેસ્ટ ફ્રેન્ડ મિતનાં ઘરેથી તેને પીક કરવાનું કહે છે, અનન્યા નીયાને તૈયાર કરે છે, નીયા બધાંની શુભેચ્છા લઇને નીકળે છે. પરન્તુ નીયાને ગયાને માંડ એકાદ કલાક થાય છે કે તે પાછી ઘરે આવી જાય છે અને તેની આંખોમાંથી આસુુ દળદળ વહેતા હોય છે, તેની રાહ જોતી અનન્યા પણ આ જોઇને સ્તબ્ધ થઇ જાય છે. હવે આગળ..)નીયાની આંખો રડીને લાલચોળ થઈ ગઇ હતી, ચાંદનાં