સમર્પણ - 19

(51)
  • 4.2k
  • 3
  • 2.1k

આગળના ભાગમાં આપણે જોયું કે રુચિ સગાઈની વાતથી ખૂબ જ ખુશ હોય છે, પણ હવે રુચિ માત્ર થોડો સમય રહેશે એ વિચારે દિશાને થોડું દુઃખ થાય છે. દિશા પોતાની વેદના કોઈ સામે વ્યક્ત પણ નથી કરી શકતી. સસરા વિનોદભાઈ દિશાના પપ્પા-મમ્મી અને બહેનને સગાઈમાં આવવા માટે કહે છે. પરંતુ દિશા જણાવે છે કે તેના મમ્મી-પપ્પા જાત્રાએ ગયા છે એ ત્રણ મહિના પછી આવશે અને બહેન USAમાં હોવાના કારણે આવી નહિ શકે. રુચિ નિખિલ સાથે વાતોમાં વ્યસ્ત થઈ જાય છે અને દિશાના સાસુ-સસરા એમના રૂમમાં ચાલ્યા જાય છે. દિશાને એકલતા સતાવે છે, તે ''અભિવ્યક્તિ'' ઉપર એકાંત સાથે થોડી વાતો કરે છે,