દોસ્તાર - 14

  • 4.2k
  • 964

બા તું તારી તબિયત સાચવ હવે તો ત્રણ બહેનો પણ સાસરે જતી રહી છે તું અને મારા બાપુજી બંને ચારધામ યાત્રા કરી લો ખોટી મારી ઉપાધિ ના કરો.પહેલા તું વાર્તા કહેતી પોપટ અને કાગડા વાળી બસ એમ જ વિચાર કે તારો પોપટ ભૂખ્યો નથી અને ડાળે બેઠો લીલા લેર કરે છે.તેની માં એ કહ્યું દિકરા તારા લગ્ન થાય તું ઠરીઠામ થાય તો લખી અમારે કોઇ જાત્રા નથી કરવી તારો મોટો પગાર આવે કે પછી કોઈ સારો ધંધો હોય ત્યારે તારા પૈસા મને તારા બાપુજીને લઈ જજે જાત્રાએ...હેલિકોપ્ટર માં બેસાડીને ચારધામની યાત્રાએ લઈ જઈશ એમ બંનેને ભાવેશના કપાળમાં ઉત્સાહ છલકાયો હતો