પ્રથમ વરસાદની પ્રથમ યાદ પણ ગજબ કરી ગઈ. જૂની યાદોને તાજી કરી ગઈ. લાગણીઓના આંસુ વહી ગયા ઝાપટા માં, તારી યાદનું ઝાપટું પણ ગજબ કરી ગઈ. એવા પણ મોસમ જોયા છે, ખૂબ પલળતા લોકોને અંદરથી કોરા જોયા છે. વરસાદના પાણીથી ખુશ થઈને આ મારા બગીચાના છોડ જાને નાચગાન કરી રહ્યા છે . આ ઘરની દરવાજાની સામે ઊભેલો આ લાઈટ નો થાંભલો પણ જાણે ખુશ થઈ ગયો હોય એવું લાગતું હતું પણ એની ખુશી નું શું કારણ હશે? બધા જ ખુશ દેખાઇ રહ્યા છે, કઈ જ ખબર પડી રહી ન હતી . આ નિર્જીવ વસ્તુને વળી શેની ? ખુશી હોય. પણ