કુદરત ક્યારેય નઈ છોડે...

(31)
  • 5.4k
  • 2
  • 1.7k

તમે ઘણીવાર સાંભળ્યું હશે અહીંયા કરેલા કરમ અહીંયા જ ભોગવવા પડે છે. જેવું કરશો તેવું ભરશો. ઈશ્વરની લાઠી પડે છે ત્યારે અવાજ નથી આવતો... વગેરે વગેરે. આપણે આનું જ એક ઉત્તમ ઉદાહરણ જોવાનું છે. પહેલા તો હું મારો ટૂંકમાં પરિચય આપી દઉં.... મારુ નામ અભિષેક દાફડા છે અને હું સુરતનો રહેવાસી છું. હું ઘણા ટાઈમથી આ મુદ્દા પર લખવા માંગતો હતો પણ આજ પહેલા ક્યારેય કશું લખવામાં હાથ અજમાવ્યો નથી માટે મનમાં ઘણી લઘુતાગ્રંથિ પણ હતી કે મારાં જેવા બિનઅનુભવી અને નવાસવાને કોણ વાંચશે. પણ આ મુદ્દો ફરીફરીને મનમાં ઘૂમ્યા કરતો...