ધ કોર્પોરેટ એવીલ - પ્રકરણ-11

(99)
  • 6.7k
  • 6
  • 4.3k

ધ કોર્પોરેટ એવીલ પ્રકરણ-11 નીલાંગ અને નીલાંગીનો પહેલો દિવસ જોબમાં કામ સમજવામાં ગયો. ઓફીસનું કામ રુટીન બંન્ને જણાં સમજી રહેલાં. કંપનીનો સ્ટાફ બંન્નેને સહકાર આપી કામ સમજાવી રહેલાં. બંન્ને પાસે હવે મોબાઇલ આવી ગયો હતો. આજનું કામ ટ્રેઇનીંગ પતાવીને નીલાંગ ગ્રાન્ટ રોડ સ્ટેશન ઉતરી ગયો. આજે લેટ થયેલો. પણ એણે સ્ટેશન પર ક્યાંય નીલાંગીને જોઇ નહીં. નીલાંગ ચિંતાના પડ્યો કે હું ઓલરેડી અડધો કલાક લેટ છું નક્કી થયાં મુજબ જે પહેલું ઓફીસથી આવે એ વેઇટ કરશે બીજા માટે. એનો મતલબ એ પણ ઓફીસથી હજી છૂટીને આવી નથી. નીલાંગ એવાં વિચારોમાં રાહ જોઇ બેઠો હતો અને એણે નીલાંગીને દૂરથી આવતી જોઇ. નીલાંગનાં