અનંત નામ જિજ્ઞાસા. - ૮

  • 2.9k
  • 986

( ગઈ કાલે )[ સંજય સર પાયલ ને મનાવા જાઈ છે.પાયલ અને સંજય અનંત ની વાત કરે છે.સંજય સર પાયલ ના ઘરે બધા ને મળે છે.] હવે આગળ. ( દિવ્યા ફોન પર વાત કરે છે.અને ફોન મૂકતા જ અચાનક પાયલ ને જોવે છે.)પાયલ ( ગાય છે.) : યે પ્યાર હમે કિસ મોડ પે લે આયાદિવ્યા : એ હોશિયારી બસ હવે.પાયલ : ?????? હું શું કવ દી..એને વાત કરી એની ફેમિલી માં...દિવ્યા : એના ભાઈ અને મોમ ને ખબર છે.પાયલ : તોહ હવે આગળ શું વિચાર્યું છે.દિવ્યા : એટલે ???પાયલ