પપ્પા ની પ્રોમિસ

  • 3k
  • 858

સ્ટેજ પર મારું નામ બોલવામાં આવ્યું. " મૈત્રી મલ્હોત્રા !!! આ નામ ને કોઈ પરિચય આપવાની જરૂર લાગતી નથી. તો પણ એમના માટે બે શબ્દ કેહવાનું મન થાય છે. આજના 21 મી સદી ના યુગ ની શ્રવણ જેવી દીકરી, નામાંકિત મનોચિકિત્સક અને એક ઉમદા લેખક. આજે ખાસ આપણે એમણે આજ ના શું પ્રસંગે આમંત્રિત કર્યા છે. અત્યાર ની પેઢી ને મા -બાપ ની કોઈ લાગણી જ નથી ત્યારે તમારે સામે ઊભેલું આ એવું વ્યક્તિત્વ કે જેમને એમના 300 પુસ્તક માંથી 189 જેટલા પુસ્તક પિતા પર લખ્યા છે." મારા પરિચય મા એ જે બોલ્યા એ મને ગમ્યું પણ હું એને લાયક હોય એવું