આણું - ૩

(71)
  • 5.9k
  • 2.2k

આણું ભાગ _૩_______________મુકેશ રાઠોડ. આપે આગળ જોયું કે અભેસિંગ કુસુમને તેડીને ઘરે આવે છે.કુસુમ ની માં ને દીકરીના આણા ની ચિંતા થાય છે. અભેસિંગ ચિંતા છોડી દેવાનું કહે છે . કુસુમ અને કાનો પણ‌ મોટા થઈ ગયા છે. હવે આગળ.. ***************** કાના ને હવે રાત દિવસ કુસુમ ના જ વિચાર આવે છે.ઘણા વરસો થઈ ગયા જોયા એને. હવે કેવી લાગતી હશે તે?છેક નાનપણમાં લગન થાય ત્યારે જોયેલી હવે તો એ પણ મોટી થઈ ગઈ હસે. એવા વિચારો માં ખોવાઈ જાય છે. કુસુમ ને મળવા માંગે છે પણ મળે