DESTINY (PART-24)

  • 2.5k
  • 904

જ્યારે એક તરફ ફોન બંદ કરીને જૈમિક રડી રહ્યો હોય છે ત્યારે બીજી તરફ નેત્રિ પણ રડતાં રડતાં જૈમિકને ફોન પર ફોન કર્યાં કરે છે અને વિચારે છે આ મારી જ ભૂલ છે. મારે જૈમિકને પહેલાં જ કહી દેવાનું હતું કે હું લગ્ન નહીં કરી શકું આજે એને બીજા વ્યક્તિ દ્વારા જાણીને કેટલું દુ:ખ થયું હશે એની માટે હું મારી જાતને ક્યારેય માફ નહીં કરી શકું. નેત્રિ ફોન કર્યાં કરે છે અને અચાનક ફોનની રિંગ વાગે છે ટ્રિંગ..... ટ્રિંગ....... ટ્રિંગ.......... ટ્રિંગ..........! જૈમિક ફોન જોવે છે પણ પહેલીવાર નેત્રિનો ફોન જોઈને એના