સમાજનું આભૂષણ સ્ત્રી

  • 5k
  • 3
  • 1.4k

* * * * * * * * * * * * * * પેહલા વડવા ઓ કહેતા કે સ્ત્રીની લાજ , અને સંસ્કાર એના ઘૂંઘટ માં રહેલા હોઈ છે.એ પાલવ ને માથે નાખી ને પોતાના ચેહરા ને ઢાંકે તો જ મર્યાદામાં રહે એવું કહેતા. સ્ત્રી પોતાની પ્રતિભા ની સાથે જ પોતાની વેદના, લાગણી , પ્રેમ , સંવેદના અને અવાજ ને દિલ ના ખૂણા માં છુપાઈ ને રાખતી હતી. તે સમાજના રીતરિવાજ અને મર્યાદા ના બંધનમાં એવી તો બાંધવા માં આવતી કે ક્યારે પણ પોતાનું ડોકિયું ઘરની બહાર ન કાઢી શકતી.