કોણ છું હું?

  • 2.3k
  • 1
  • 602

શું થયું? શું કરો છો? શા માટે જીવો છો? જન્મ લીધા પછી શું કયુઁ? આપણે આપણી જાત ને આ સવાલ પૂછ્યો પછી જવાબ શું આવયો, 99% લોકો એ જવાબ આપ્યો મજા કરવા અને જીવવા માટે જીવીએ છીએ. ક્યાં છીયે આપણે, જવાબ સાચો છે છે કે??✍?. *જિંદગી & હકીકત.**એક ખિસકોલી રોજ પોતાના કામ પર સમયસર આવતી હતી અને પુરી મહેનત અને ઇમાનદારી થી કામ કરતી હતી.*???*ખિસકોલી જરૂરત થી વધારે કામ કરીને પણ ખુબ ખુશ હતી. કેમ કે તેનો માલિક, જંગલ નો રાજા સિંહે તેને દસ બૉરી અખરોટ આપવા નો વાયદો કરી રાખ્યો હતો*....????*ખિસકોલી કામ કરતાં કરતાં થાકી જતી હતી તો મનમાં વિચાર આવી જતો કે