રેવા-ભાગ..૧૧

(42)
  • 5.5k
  • 1
  • 2k

દિવસ વીત્યો સૂર્ય ડૂબ્યો અને ચંદ્ર સોળે કળાએ આભમાં ખીલ્યો અને રેવાના રુમમાં તે જ્યાં સૂતી હતી એની બારીએથી બેડ પર પ્રકાશ પડી રહ્યો હતો ઘરમાં નીરવ શાંતિ હતી અને રેવા ધીમા સ્વરે એમના પ્રિયતમ સાગર સાથે વાત કરી હતી. "સાંભળ સાગર મમ્મી હવે નારાજ તો નથીને સમજુ છું મમ્મીને ઘણું દુઃખ થયું હશે તે એ કશું બોલ્યાં તો નથીને હું પણ કાલે મમ્મીને ફોન કરી માફી માંગીશ બરાબરને સાગર રેવાએ કહ્યું." "તને યોગ્ય લાગે તેમ કરજે બસ. રેવા પપ્પાના મૃત્યુ પછી મમ્મીનો સ્વભાવ ચીડચીડો થઈ ગયો છે તને કંઈ કહે તો ખોટું ન લગાડતી ચાલ હવે રાત બહુ