અમર પ્રેમ - 4

(20)
  • 4.6k
  • 1
  • 2k

સ્વરા અને અજય રોજ રાત્રે આરતી પછી મહાદેવના ઓટલે બેસી મલવાનો પો્ગામ જાળવી રાખ્યો હતો. મહાદેવનું મંદિર બનાવવામાં ગામના લોકો તથા મુખી પોતાનાથી ઈંટો.સિમેંનટ તેમજ સુથારી તથા લુહારી કામ તથા માલસામાન વિનામૂલીય આપી,કડિયાઓએ ચણતર કરવા સહકાર આપ્યો હતો.મંદિરનું બાંધકામ ખૂબ જ સરસ રીતે કરવામાં આપ્યું હતું.આ ઉપરાંત સા્વણ મહિનામાં રોજ પૂજા કરવામાં તથા બિલીપત્રો ચઢાવવા લોકો નિયમિત આવતા હતા. શિવરાત્રી વખતે ઓમ નમ: શિવાય ના અખંડ પાઠો ગામ લોકો કરતા હતા.પૂજારીને નિયમિત આવક મળે તે માટે બાપુએ પોતાની જમીનમાંથી થોડો ભાગ કાઢી આપી તેમાં ખેતીવાડી તથા ફળ-ફૂલો જેવા કે ગુલાબ, મોગરો,ચમેલી જાસુદ બિલીપત્રના છોડ તથા જામફળી,ચીકુ,બદામ,પપૈયા વગેરે ફળો ના ઝાડો