બાજુ માં રહેતો છોકરો...ભાગ-૬

  • 3.2k
  • 1.3k

સોહમ ; ની નજર શિલ્પા પરથી ખસતી જ નથી... શિલ્પા પણ વારંવાર એની બાજું ત્રાંસી નજરે જોઈ લેતી ને એક જાદુઈ સ્મિત આપી ને સોહમ વધારે ને વધારે એના તરફ ખેંચતી સોહમ ; હવે પોતાના મન ને કાબૂમાં રાખવા માટે તૈયાર નથી.!!" "સોહમ શિવમ્ ને વિક્રમ ને કહે છે.એક કામ યાદ આવ્યું છે. જેથી મારે હવે જવું પડશે... શિલ્પા ; એ પણ ટીકીટ નાં બુકિંગ માટે જવું છે. સેજલ તું આવે છે. મારી સાથે.. સેજલ બોલી થોડીવાર પછી જઈશું તો ચાલશે ને ?? શિલ્પા; નાં હમણાં જવું છે. મારે તો એક કામ કરને જો તને કોઈ