રહસ્યમય ટાપુ ઉપર વસવાટ.. - 20

(58)
  • 4.5k
  • 1.4k

પુલ તૂટ્યો અડધો... કાળા ઓળા નીકળ્યા ડયુગોંગ પ્રાણી.. ____________________________________ વરસાદ બંધ થયો. વીજળીના ચમકારા પણ બંધ થઈ ગયા. એટલે પુલ તરફ જે ધડાકો થયો એ શેનો હશે એ જ્યોર્જ , પીટર , ક્રેટી કે એન્જેલાના સમજમાં ના આવ્યું. ધડાકા સાથે જ પેલા કાળા ઓળાઓની વિચિત્ર મરણ ચીસોએ ટાપુનું વાતાવરણ ગમગીન બનાવી દીધું. ચીસો એટલી ભયકંર હતી કે કેટલાય સમય સુધી એ ચીસોના પડઘાઓ છેક અલ્સ પહાડની ટેકરીઓની ખીણોમાં ગુંજતા રહ્યા. "પીટર કદાચ પુલ તૂટી ગયો લાગે છે નહિતર આટલો ભયકંર ધડાકો ના થાય..' જ્યોર્જે બારી બહાર જોતાં કહ્યું. "ઓહહ.. હજુ નગરનું નિર્માણ માંડ માંડ પતવા આવ્યું છે ત્યાં આ