દોસ્તાર - 13

  • 3.8k
  • 2.3k

ભાવેશ ને ભૂતકાળના દ્રશ્યો યાદ આવ્યા એ હસી પડ્યો આજે તેમનો જન્મદિવસ છે ૨૩ વર્ષ માં આ બધું કોલેજના દોસ્તો એ કરેલી જન્મદિવસની જંગલી ઉજવણી હતી.પોતાના જન્મદિવસ નું આયોજન કોલેજના દોસ્તોએ રોડ ઉપર કર્યું હતું.પિલવાઇ કોલેજમાં આવ્યા પછી ભાવેશનો આ પહેલો જન્મદિવસ હતો."જ્યારે તે ઓટો રીક્ષા માં ડ્રાઇવરની સીટ ની જમણી બાજુ બેસીને લટકતો કોલેજ જતો હતો ત્યારે જન્મદિવસ ના દ્રશ્યો યાદ આવી ગયા હતા અને તે આકાશ સામે જોઈ ને એકલો હસી રહ્યો હતો."તે કોલેજના ગેટ ઉપર ઉતર્યો ત્યારે એક બાજુ ઉજવણી થઈ રહી હતી."તેનો આખો ક્લાસ સામૂહિક બંક મારીને ગેટ ઉપર ઉભો હતો." કોલેજમાં માત્ર ત્રણ છોકરીઓ હતી