ચેતના - ભવ્ય ભૂતકાળ અને ધૂંધળું ભવિષ્ય

  • 2.5k
  • 638

કેટલાક એવા ગૂઢ પ્રશ્નો છે કે જેના ઉત્તર લગભગ ક્યારેય નહીં મળે, પરંતુ જવાબ ના પ્રયત્નો ચાલુ રહેશે. આવો જ એક પ્રશ્ન છે , “ચેતના શું છે?” અજીબ વાત એ છે કે આ એક ચેતન્ય થી ભરપૂર માનવી ના ફળદ્રુપ ચેતન મન દ્વારા ચમત્કારિક શક્તિ ધરાવતા ચેતન મગજ ને પુછાયેલો પ્રશ્ન છે! ખરેખર જોવા જઈએ તો હજુ સુધી ચેતના ની કોઈ સચોટ વ્યાખ્યાં અસ્તિત્વમાં નથી.ચેતના ને એક વૈચારિક પ્રયોગ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. “શું જમીન પર પડેલા પથ્થરને ખબર છે કે તે પથ્થર છે?” ‘ શુ નદીમાં વહેતા પાણીને પોતે પાણી હોવાનું ભાન છે?’ ‘પોતાની મસ્તીમાં આમ થી તેમ