નમસ્કાર,... આજે ફરી એક નવો વિષય લઈ ને હાજર થયો છું.. પણ કોઈ વ્યક્તિ સામે હોય અથવા મુખ થી કહેવાની વાત આવે ત્યારે વાત કરવા ની વધુ મજા આવે.. અને એમાંય અનુભવ કરવા ની મજા જ અલગ છે.. કેમકે લખવા ની એક મર્યાદા હોય કદાચ શાસ્ત્રો લખી નાખીએ તોય એ મર્યાદા જ છે પણ જે ફેસ ટુ ફેસ એક વાક્ય કહેવાય એ શાસ્ત્રો કરતા વધુ કામ કરે છે.... ઘણી વાર લખવા માં ભાવ આવે અને અત્યંત ઉભરો હોય તો ફટાફટ કેમ લખવું અને એક ફોર્સ આવતો હોય અને એ લખ્યા પછી જ શાંત થાય એટલે લખાયા જ કરે... હાથ દુખતા