ધ કોર્પોરેટ એવીલ - પ્રકરણ-10

(107)
  • 6.8k
  • 7
  • 4.3k

ધ કોર્પોરેટ એવીલ પ્રકરણ-10 નીલાંગ નીલાંગીને એનાં જોબનાં પહેલાં દિવસે નીલાંગીને વિદા કરી રહેલો ખૂબ આગળ વધે એવી શુભેચ્છા આપીને એણે બે વાત ખાસ યાદ રાખાવી એમ કહીને સમજાવી હતી. ગ્રાંટ રોડ સ્ટેશન આવી ગયું એટલે નીલાંગ અટક્યો અને સાંજે મળીએ એમ કહીને છૂટાં પડ્યાં. નિલાંગે નીલાંગીને ફલાઇગ કીસ આપીને બાય કીધું અને બોલ્યો... બાકી રહી ગયેલી વાત સાંજે કરીશું. નીલાંગીએ કહ્યું સ્યોર માય લવ. ****************** નીલાંગ એની ઓફીસે સમયસર પહોચી ગયો એનાં મનમાં બોરીવલી એનાંજ એરીયામાં રહેતી આશાસ્પદ અભિનેત્રી સુજાતા સલૂજાની સુસાઇડ સ્ટોરી ફરી રહેલી, આજથી એની ટ્રેઇનીંગ પણ શરૂ થવાની હતી અને મોબાઇલ મળવાનો હતો. નીલાંગ એને ફાળવેલી જગ્યા પર