Love story 2 - અનકહી

  • 3.7k
  • 2
  • 1.2k

અનકહીસુંદરવન નાં ગેટ પાસે ખૂબ ભીડ જામી હતી..મૌલી કારમાં વિશ્વા અને અનેરી સાથે પાર્કિંગ માં આવી. ભીડ જોઈને પાછાં ફરવાનું નક્કી કરતી હતી પણ...એ બંને બે વર્ષની જોડિયા બાળકીની ફિયા હતી. બંનેની જીદ એને સુંદરવન લઈ આવી હતી. મૌલી હજી લાઈનમાં ઉભી હોય છે ત્યાં જ અનેરી મોક્ષને લાઈનમાં જોઈને એને બૂમો પાડવા લાગી. એ પણ ત્યાંથી હાથ હલાવી રહ્યો હતો. સુંદરવન એટલે અમદાવાદનુ મીની પ્રાણીસંગ્રહાલય. પણ ત્યાં બતક,હંસ,બગલા બધા છુટા જ ફરતાં હોય અને બાળકો ને એમની આજુબાજુ ફરવું ખૂબ ગમતું હતું. બસ હવે વારો આવ્યો હતો અને વિશ્વા અને અનેરી સાથે અંદર પ્રવેશી . માટીની ભીની સુંગંધ મૌલીને કંઈ